" આત્મકથા અને લેખકો "
1. સત્યના પ્રયોગો - ગાંધીજી
2. સદમાતાનો ખાંચો - નટવરલાલ પંડયા " ઉશનસ "
3. સ્મરણ યાત્રા - કાકા કાલેલકર
4. મારી હકીકત - નર્મદ
5. શિશુ અને સખી - કનૈયાલાલ મુનશી
6. અલપ ઝલપ - પન્નાલાલ પટેલ
7. થોડા આંસુ થોડા ફુલ -
જયશંકર સુંદરી " ભોજક "
8. કિંબલ્સ રેવન્સ વુડ - મધુસુદન ઠાકર " મધુરાય "
9. ધ હોલ ઓફ સ્પેરો - સલીમઅલી
10. ઘડતર અને ચણતર -
નાનાભાઈ ભટ્ટ
11. ગુજરાતમાં કલા ના પગરણ - રવિશંકર રાવળ
12. બાંધ ગઠારીયા - ચંદ્રવદન ચી. મહેતા
13. સુરત મુજ ઘાયલ ભૂમિ -
ભગવતી કુમાર શર્મા
14. જીવન પંથ જીવન રંગ -
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
" ધૂમકેતુ "
15. આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન
16. ડાઉન મેમરી લેન - મધર ટેરેસા
17. અગન પંખ ( ધ વિંગ ઓફ ફાયર ) -
ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*