Sunday, 3 June 2018

શબ્દ ભંડોળ - Vedant classes Deesa

તારીખ :  3 - 6 - 2018
વાર    :  રવીવાર

1. રુપાત્મક -  Morpheme
2. પુર્વગો     -   Prefixes 
3. પ્રત્યયો    -  Suffixes
4. નામ        -   Noun
5. વિશેષણ  -  Adjective
6. ક્રિયાપદ  -    Verbs
7. ક્રિયાવિશેષણ - Adverbs
8. વિપુલતા -  Abundance
9. તંગી       -  Scarcity
10. વિરુદ્ધ -   Against
11. તરફેણમાં -   For
12. પરવાનગી આપવી - Allow
13. મનાઈ કરવી -   Forbid
14. વિપુલ -       Ample
15. અપુરતું -    Scanty
16.  હાજર થવું - Appear
17. અદશ્ય થવું -  Disappear
18. આગમન  -  Arrival
19. ગમન -  Departure
20. ચડવું  -  Ascend
21. ઉતરવું -  Descend
22. એકઠા થવું - Assemble
23. છુટા પડવું  - Disperse
24. હુમલો કરવો - Attack
25. રક્ષણ કરવું - Defend