તારીખ : 3 - 6 - 2018
વાર : રવીવાર
1. રુપાત્મક - Morpheme
2. પુર્વગો - Prefixes
3. પ્રત્યયો - Suffixes
4. નામ - Noun
5. વિશેષણ - Adjective
6. ક્રિયાપદ - Verbs
7. ક્રિયાવિશેષણ - Adverbs
8. વિપુલતા - Abundance
9. તંગી - Scarcity
10. વિરુદ્ધ - Against
11. તરફેણમાં - For
12. પરવાનગી આપવી - Allow
13. મનાઈ કરવી - Forbid
14. વિપુલ - Ample
15. અપુરતું - Scanty
16. હાજર થવું - Appear
17. અદશ્ય થવું - Disappear
18. આગમન - Arrival
19. ગમન - Departure
20. ચડવું - Ascend
21. ઉતરવું - Descend
22. એકઠા થવું - Assemble
23. છુટા પડવું - Disperse
24. હુમલો કરવો - Attack
25. રક્ષણ કરવું - Defend